🔥 આજનું ખાસ લોન્ચ ઓફર —
60% OFF

newsalespage_zxpzj_528

❓શું તમારી કે તમારા બાળક ની ઉંમર 8-16 ની વચ્ચે છે?
❓શું તમે પણ તમારી કે તમારા બાળક ને સારો પ્લેયર બનાવવા માંગો છો?
❓શું તમને ખબર છે એક પ્લેયર ને સારો પ્લેયર બનવા માટે શું જોઈએ?
❓શું તમને ખબર છે કે કોઈ પણ પ્લેયર ત્યારે જ સારો દેખાવ કરી શકે છે જ્યારે તેનો પાયો મજબૂત હોય અને પાયો મજબૂત કરવાનો સમય 8-16 વર્ષ સુધી નો જ હોય છે…..

શું તમને પણ આવો વિચાર આવ્યો છે?

તમે કે તમારો બાળક મહેનત કરે છે, છતાં રમતમાં સુધારો કેમ નથી થતો?

- તમારા બાળકને / તમને માત્ર વધુ પ્રેક્ટિસ જ નહીં, પરંતુ
 યોગ્ય પ્લાન સાથે પ્રેક્ટિસ કરવાની સમજ પણ જરૂરી છે.
- શું તમને ખબર છે કે દરેક સફળ ક્રિકેટરે અનુસર્યો છે એક સ્ટ્રક્ચર્ડ પ્લાન!!
-
શું તમારા કે તમારા દીકરા પાસે છે કોઈ પ્લાન?
- તમારા બાળકને / તમને તેની રમત સુધારવા માટે એક વ્યવસ્થિત પ્લાન આપવો જરુરી છે.
-- શું ધ્યાનમાં રાખવું ?ક્યાં Focus કરવું ? Progress ને કેવી રીતે જોવી ?

🏏 તમારું Talent તમારી તાકાત છે.... પણ તે તાકાતને કઈ દિશા માં ઉપયોગ કરવી ?
              શું તમે જાણો છો?

તો રજૂ છે ક્રિકેટ પ્લેયર માટે મોડર્ન સ્ટ્રક્ચર્ડ પ્લાન!

આ પ્લાન તેને યોગ્ય દિશા આપશે.


🏏 આ કોચિંગ પ્રોગ્રામ નથી. આ તમારા ક્રિકેટ સફરને એક સાચી દિશા આપતું પ્લાન છે.

આ પ્લાનથી તમને કે તમારા બાળકને શું ફાયદાઓ થશે?

‌- તમને ક્રિકેટ વિકાસ માટે એક વ્યવસ્થિત પ્લાન મળશે અને એ પણ તમારી પોતાની માતૃભાષા-ગુજરાતીમાં જેથી તમને અને તમારા બાળકને સમજાય સહેલાઈથી....

- જેમાં તમે નીચેની બાબતો પર કામ કરી શકશો:
🏏 બેટિંગ ગાઇડ: શોટ પસંદગી, વિકેટ સાચવવી અને ભૂલો ઓળખવી.
🎯 બોલિંગ ગાઇડ: લાઇન, લેન્થ અને બોલિંગના પ્રદર્શન પર કામ કરવું.
🧤 ફિલ્ડિંગ ગાઇડ: કેચિંગ, થ્રો અને ઝડપી હલનચલન સુધારવું.
🥅 વિકેટકીપિંગ ગાઇડ: યોગ્ય પોઝિશન, કેચિંગ અને સ્ટમ્પિંગ પર ધ્યાન આપવું.
💪 ફિટનેસ ગાઇડ: ચપળતા, સ્ટેમિના અને રિકવરીનું મહત્વ સમજવું.
🧠 મેચ-ડે માઇન્ડસેટ: મેચ પહેલાં આત્મવિશ્વાસ અને એકાગ્રતા વિકસાવવી.
🏆 મેચ ટેમ્પરામેન્ટ: દબાણમાં શાંત રહીને પરિસ્થિતિ પ્રમાણે રમવાનું શીખવું.
📈 પ્રગતિની સમીક્ષા: પોતાની ભૂલો અને સુધારાની જરૂરિયાત ઓળખવી.
👨‍👩‍👦 વાલીઓ માટે માર્ગદર્શન: બાળકને યોગ્ય રીતે પ્રોત્સાહન આપવું અને તેની પ્રગતિમાં સહયોગ આપવો.
❤️ તમારા બાળકની ક્રિકેટ જર્નીને યોગ્ય દિશા આપો

01
યોગ્ય શરૂઆત
ઉંમર પ્રમાણે શું કરવું?
02
સ્કિલ ડેવલપમેન્ટ
બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને વિકેટકીપિંગ
03
ફિટનેસ
ક્રિકેટ માટે જરૂરી શારીરિક તૈયારી
04
માઇન્ડસેટ
આત્મવિશ્વાસ, ફોકસ અને દબાણ સંભાળવું
05
ક્રિકેટ કરિયર
આગળ વધવાના માર્ગને સમજવું
✓
ઉંમર-મુજબ માર્ગદર્શન
✓
પેરેન્ટ ફ્રેન્ડલી
✓
ગુજરાતીમાં સમજાવેલું
✓
ત્વરિત ડિજિટલ ઍક્સેસ
"ચેમ્પિયન બનવું કોઈ અકસ્માત નથી — તે પ્લાનિંગ, મહેનત અને યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે."
🤔 વિચારો

શું આ સવાલો તમારા મનમાં પણ આવે છે?

❓મારા બાળકને ક્રિકેટની શરૂઆત કઈ રીતે કરાવવી?
❓કઈ ઉંમરે શું શીખવું જોઈએ?
❓કઈ સ્કિલ પર વધારે ધ્યાન આપવું?
❓પ્રેક્ટિસ કેવી રીતે પ્લાન કરવી?
❓ફિટનેસ અને માઇન્ડસેટનું શું?
❓ક્રિકેટમાં આગળ વધવા માટે હવે પછી શું કરવું?
જો આમાંથી એક પણ સવાલનો જવાબ "હા" છે…
તો આ રોડમૅપ તમારા માટે છે.
😰 દરેક ક્રિકેટ પેરેન્ટની સમસ્યા

તમારું બાળક ક્રિકેટ ખૂબ પ્રેમ કરે છે.
પણ આગળ શું કરવું એ કોઈ કહેતું નથી.

તમે એકેડમીમાં ઉડમિશન કરાવ્યું. કિટ ખરીદી. દરરોજ પ્રેક્ટિસમાં લઈ જાઓ છો. પણ મનમાં એવા સવાલો છે જેનો જવાબ કોઈ આપતું નથી…

  • ✕
    "શું આ યોગ્ય એકેડમી છે?" — તમે હજારો ખર્ચ્યા પણ ખબર નથી કે યોગ્ય રીતે ખરેખર સારી એકેડમી છે કે નહીં.
  • ✕
    "કઈ ટુર્નામેન્ટ રમવી જોઈએ?" — ડઝનબંધ ટુર્નામેન્ટ છે, પણ સિલેક્ટર્સ ખરેખર કઈ જુએ છે? કોઈ કહેતું નથી.
  • ✕
    "ફિટનેસ? ડાયેટ? મેન્ટલ ગેમ?" — ક્રિકેટ હવે ફક્ત બેટિંગ અને બોલિંગ નથી. પણ બીજું શું ફોકસ કરવું એ ખબર નથી.
  • ✕
    "શું હું મારા બાળકના શ્રેષ્ઠ વર્ષો વેડફી રહ્યો છું?" — ક્રિકેટ ડેવલપમેન્ટની વિન્ડો ખૂબ ટૂંકી છે.
💡 ઉકેલ

રજૂ છે ક્રિકેટ પ્લેયર માટે મોડર્ન પ્લાન

શરૂઆતથી સ્કિલ ડેવલપમેન્ટ સુધી, ફિટનેસથી માઇન્ડસેટ સુધી અને ક્રિકેટ કરિયરની દિશા સુધી — તમારી સફર માટે એક સંપૂર્ણ રોડમૅપ.

modernimage1_vxx7p_1536

બધું એક જ જગ્યાએ — એકદમ સ્પષ્ટ

મોડર્ન ક્રિકેટ પ્લેયર રોડમૅપ એ ક્રિકેટ કોચ અને ભૂતપૂર્વ ખેલાડીઓ દ્વારા બનાવેલ સંપૂર્ણ ડિજિટલ ગાઈડ છે.

રેન્ડમ YouTube વીડિયોઝ કે સગાં-વ્હાલાંની ગૂંચવણભરી સલાહ કરતાં, આ રોડમૅપ તમને સ્પષ્ટ, વ્યવસ્થિત, ઉંમર-અનુસાર પ્લાન આપે છે.

  • ✓ 8 થી 16 વર્ષ માટે ઉંમર-મુજબ માઈલસ્ટોન
  • ✓ સ્કિલ ડેવલપમેન્ટ — બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ
  • ✓ ક્રિકેટ-સ્પેસિફિક ફિટનેસ પ્રોગ્રામ
  • ✓ માઇન્ડસેટ — આત્મવિશ્વાસ, ફોકસ, દબાણ સંભાળવું
  • ✓ ક્રિકેટ કરિયર — આગળ વધવાના માર્ગ
  • ✓ ઈક્વિપમેન્ટ ખરીદવાની ગાઈડ
📄 પ્રોડક્ટ પ્રિવ્યુ

"બાળકની સરખામણી બીજા ખેલાડીઓ સાથે જ કરવાને બદલે તેની પોતાની અગાઉની progress સાથે કરો."

રોડમૅપ અંદરથી કેવું દેખાય છે

50+ પાનાંનું સંપૂર્ણ માર્ગદર્શન
દરેક પાનું એક્શનેબલ ઈન્ફોર્મેશનથી ભરેલું છે


WhatsAppImage20261013at6
WhatsAppImage20261013at6
WhatsAppImage20261013at6
WhatsAppImage20261013at6
WhatsAppImage20261013at6
WhatsAppImage20261013at6
📚 તમે શું શીખશો

6 પાવરફુલ મોડ્યુલ જે બધું કવર કરે છે

🌱
યોગ્ય શરૂઆત

ઉંમર પ્રમાણે ક્રિકેટ શીખવાની શરૂઆત કેવી રીતે કરવી.

🏏
સ્કિલ ડેવલપમેન્ટ

બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને વિકેટકીપિંગ ટેકનિક.

💪
ફિટનેસ પ્રોગ્રામ

ક્રિકેટ માટે ખાસ ડિઝાઈન કરેલી ફિટનેસ.

🧠
માઇન્ડસેટ ટ્રેનિંગ

આત્મવિશ્વાસ, ફોકસ, દબાણ સંભાળવું.

🎯
મેચ તૈયારી

ટુર્નામેન્ટ પહેલાં, દરમિયાન અને પછી શું કરવું.

🏆
ઈક્વિપમેન્ટ ગાઈડ

ઉંમર-અનુસાર યોગ્ય ઈક્વિપમેન્ટ.

⏰ આજનું ખાસ લોન્ચ ઓફર — 60% OFF

મોડર્ન ક્રિકેટ પ્લેયર પ્લાન અત્યારે જ મેળવો

60% OFF

💰 Pricing Plans

₹999
₹399/-

એક-વખત પેમેન્ટ • લાઈફટાઈમ ઍક્સેસ • ઈન્સ્ટન્ટ ડાઉનલોડ

  • ✓ 50+ પાનાંનું રોડમૅપ
  • ✓ ઉંમર-મુજબ ડેવલપમેન્ટ (8-16)
  • ✓ સ્કિલ ડેવલપમેન્ટ ગાઈડ
  • ✓ ફિટનેસ પ્રોગ્રામ
  • ✓ ઈક્વિપમેન્ટ ગાઈડ
  • ✓ બોનસ: એકેડમી ફાઈન્ડર (₹799)
  • ✓ બોનસ: વાલીઓ માટે પ્રશ્નો અને સહાય માર્ગદર્શિકા (₹999)
🔒 સુરક્ષિત પેમેન્ટ
⚡ ઈન્સ્ટન્ટ ઍક્સેસ
📱 બધા ડિવાઈસ પર
📚 

🏏 તમારી કે તમારા બાળકની ક્રિકેટની રમતને યોગ્ય દિશા આપો!

પ્રશ્નો અને જવાબો:-
1. શું આ રોડમૅપ અનુસરવાથી મારો બાળક બેટિંગમાં વધુ આત્મવિશ્વાસ મેળવી શકશે?
- હા! આ માર્ગદર્શિકા ખેલાડીને પોતાની બેટિંગની નબળાઈઓ ઓળખવા, યોગ્ય શોટ પસંદ કરવા અને વિકેટ સાચવીને રમવાની સમજ વિકસાવવામાં મદદ કરે છે. નિયમિત પ્રેક્ટિસ સાથે તે બેટિંગમાં વધુ આત્મવિશ્વાસ કેળવી શકે છે.

2. શું મારો બાળક બોલિંગમાં પોતાની લાઇન અને લેન્થ સુધારી શકશે?
- ચોક્કસ દિશા સાથે પ્રેક્ટિસ કરવી સરળ બનશે. આ માર્ગદર્શિકા લક્ષ્ય રાખીને બોલિંગ કરવી, પોતાની ભૂલો ઓળખવી અને પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું શીખવામાં મદદ કરે છે.

3. શું આ માર્ગદર્શિકા મારા બાળકની ફિલ્ડિંગ સુધારવામાં મદદ કરશે?
- હા! કેચિંગ, ઝડપી હલનચલન, સચોટ થ્રો અને દરેક બોલ માટે તૈયાર રહેવા જેવી બાબતો પર ધ્યાન આપીને ખેલાડી પોતાની ફિલ્ડિંગ સુધારવા માટે કામ કરી શકે છે.

4. શું વિકેટકીપર માટે પણ આ માર્ગદર્શિકા ઉપયોગી છે?
- હા! વિકેટકીપર યોગ્ય પોઝિશન, બોલ પકડવાની ટેકનિક, ઝડપી રિએક્શન અને સ્ટમ્પિંગની ચોકસાઈ જેવી બાબતો પર ધ્યાન આપી શકે છે.

5. શું આ રોડમૅપથી મારો બાળક ક્રિકેટ માટે વધુ ફિટ બની શકશે?
- આ માર્ગદર્શિકા ખેલાડીને ફિટનેસ, ચપળતા, સ્ટેમિના, આરામ અને રિકવરીનું મહત્વ સમજવામાં મદદ કરે છે. ઉંમરને અનુરૂપ નિયમિત પ્રેક્ટિસ અને કસરતથી ફિટનેસ સુધારવાની દિશા મળી શકે છે.

6. મેચ પહેલાં મારો બાળક ગભરાઈ જાય છે. શું આ માર્ગદર્શિકા મદદરૂપ થશે?
- હા! મેચ પહેલાં શાંત રહેવું, પોતાના પર વિશ્વાસ રાખવો, નાનું લક્ષ્ય નક્કી કરવું અને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જેવી ટેવો વિકસાવવામાં આ માર્ગદર્શિકા મદદ કરી શકે છે.

7. મારો બાળક મેચમાં ઉતાવળમાં ખોટા નિર્ણયો લે છે. શું કરવું?
- મેચની પરિસ્થિતિ સમજીને રમવું, જરૂર પ્રમાણે બેટિંગની ગતિ બદલવી, ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને ભૂલ પછી ફરી ધ્યાન કેન્દ્રિત કરવું શીખવું જરૂરી છે. આ રોડમૅપ ખેલાડીને આવી બાબતો પર કામ કરવાની દિશા આપે છે.

8. શું આ રોડમૅપથી મારો બાળક પોતાની નબળાઈઓ ઓળખી શકશે?
- હા! પોતાની ભૂલો નોંધવી, પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું અને આગળ કઈ બાબતમાં સુધારો કરવો તે નક્કી કરવાની ટેવ વિકસાવવામાં આ માર્ગદર્શિકા મદદરૂપ બની શકે છે.

9. શું મારા બાળકને દરરોજ શું સુધારવું તેની સમજ મળશે?
- આ માર્ગદર્શિકા બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, ફિટનેસ અને માનસિક તૈયારી જેવા મહત્વના ક્ષેત્રોમાં ધ્યાન આપવા માટે દિશા આપે છે. ખેલાડી પોતાના કોચની મદદથી આ બાબતોને પ્રેક્ટિસ પ્લાનમાં ફેરવી શકે છે.

10. શું આ માર્ગદર્શિકા માત્ર ખેલાડીઓ માટે છે કે વાલીઓ માટે પણ?
- આ માર્ગદર્શિકા ખેલાડીઓ અને વાલીઓ બંનેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વાલીઓને બાળકની પ્રગતિ સમજવા, યોગ્ય પ્રશ્નો પૂછવા અને દબાણ આપવાને બદલે તેને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગી દિશા મળી શકે છે.

11. શું આ માર્ગદર્શિકા અનુસરવાથી મારો બાળક સારા ક્રિકેટર બનવાની દિશામાં આગળ વધી શકે છે?
- હા! યોગ્ય દિશા, નિયમિત પ્રેક્ટિસ, કોચનું માર્ગદર્શન અને પોતાની ભૂલોમાંથી શીખવાની ટેવ ખેલાડીના વિકાસમાં મદદરૂપ થાય છે. આ રોડમૅપ એ પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદ કરી શકે છે.

🔄 ટ્રાન્સફોર્મેશન

રોડમૅપ ઉપયોગ કરતા પહેલા vs પછી

❌ પહેલા

કઈ એકેડમી જોડાવી એ મૂંઝવણ.

→

✅ પછી

5+ પોઈન્ટ ચેકલિસ્ટ વાપરીને શ્રેષ્ઠ એકેડમી પસંદ કરો.

❌ પહેલા

રેન્ડમ પ્રેક્ટિસ, કોઈ પ્લાન નહીં.

→

✅ પછી

ઉંમર-સ્પેસિફિક ક્લિયર ડેઈલી પ્રેક્ટિસ શેડ્યુલ.

❌ પહેલા

સિલેક્શન કેવી રીતે કામ કરે ખબર નથી.

→

✅ પછી

સિલેક્શન સિસ્ટમ, ટુર્નામેન્ટ સ્ટ્રેટેજી — બધું ક્લિયર.

❌ પહેલા

મોંઘા ઈક્વિપમેન્ટ ખરીદો જે ખોટા.

→

✅ પછી

યોગ્ય સમયે યોગ્ય ઈક્વિપમેન્ટ — પૈસા બચાવો.

❌ પહેલા

ચિંતિત, અનિશ્ચિત. બાળકના ભવિષ્ય વિશે લાચાર.

→

✅ પછી

આત્મવિશ્વાસી, માહિતગાર. રસ્તો, માઈલસ્ટોન બધું ખબર.

🔮 ભવિષ્ય

6 મહિના પછી તમારું જીવન કેવું દેખાશે

🎯 ક્રિકેટમાં આગળ વધવા માટે યોગ્ય આયોજન

ક્રિકેટના કૌશલ્યો સમજવાથી લઈને પ્રેક્ટિસનું આયોજન કરવા સુધી, તમારા બાળકને તેની ક્રિકેટ સફરમાં આગળનાં પગલાં ઓળખવામાં મદદ કરો.

🏏 પ્રેક્ટિસમાં વધુ સ્પષ્ટતા

તમારા બાળકને કઈ સ્કિલ પર ધ્યાન આપવું, પ્રેક્ટિસ કેવી રીતે પ્લાન કરવી અને પોતાની પ્રગતિ કેવી રીતે નોંધવી તે સમજવામાં મદદ કરો.

🎯 આગળનાં પગલાં અંગે સમજદારીભર્યો નિર્ણય

ક્રિકેટના નિયમો વિશે વધુ જાણકારી મેળવો, જેથી તમારા બાળકની Cricket Journey માટે વધુ આયોજનબદ્ધ નિર્ણય લઈ શકો.

🤔 આ તમારા માટે છે?

આ રોડમૅપ કોના માટે છે — અને કોના માટે નથી

✅ તમારા માટે છે જો:

  • ✓ તમારું બાળક 8-16 વર્ષનું છે અને ક્રિકેટ ખૂબ પ્રેમ કરે છે
  • ✓ તમે પેરેન્ટ છો જે બાળકને ક્રિકેટ કરિયરનો શ્રેષ્ઠ ચાન્સ આપવા માગે છે
  • ✓ ક્રિકેટ ડેવલપમેન્ટ વિશે મૂંઝવણ છે
  • ✓ રેન્ડમ સલાહને બદલે સ્ટ્રક્ચર્ડ પ્લાન જોઈએ છે
  • ✓ બાળકનું ક્રિકેટ ગંભીરતાથી લો છો

❌ તમારા માટે નથી જો:

  • ✕ બાળક ફક્ત મજા માટે ક્રિકેટ રમે છે
  • ✕ મહેનત વિના જાદુઈ પરિણામ ચાહો છો
  • ✕ "શોર્ટકટ" કે "ઓળખાણ" દ્વારા સિલેક્શન ચાહો છો
  • ✕ બાળક પહેલેથી સ્ટેટ/નેશનલ લેવલ પર રમે છે
  • ✕ પ્લાનિંગમાં માનતા નથી
👤 ક્રિએટર વિશે

જે સિસ્ટમ અંદરથી-બહારથી જાણે છે

U-19 સ્ટેટ પ્લેયર

“ઘણા પ્રતિભાશાળી બાળકોમાં ક્રિકેટનું ટેલેન્ટ હોય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને સાચી માહિતીના અભાવે તેમની સફર અધૂરી રહી જાય છે. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને મેં આ રોડમૅપ બનાવ્યો છે—જેથી ખેલાડી અને માતા-પિતાને દરેક પગલે સાચી દિશા, યોગ્ય આયોજન અને સ્પષ્ટ માર્ગદર્શન મળી શકે.”
અમારું મિશન: દરેક ટેલેન્ટેડ ક્રિકેટરને — ભલે તે ગામડાનો હોય કે શહેરનો — સાચો રસ્તો બતાવવો.
ક્રિકેટ ગેમમાં 10+ વર્ષના અનુભવ સાથે — ખેલાડી, નેશનલ પ્લેયર અને સ્ટેટ પ્લેયર તરીકે, ક્રિકેટ ડેવલપમેન્ટ સિસ્ટમ દરેક એન્ગલથી જોઈ છે.

"મેં આ રોડમૅપ એટલા માટે બનાવ્યું કારણ કે હું થાકી ગયો પ્રતિભાશાળી છોકરાઓને યોગ્ય માર્ગદર્શનના અભાવે નિષ્ફળ થતા જોઈને, ક્રિકેટમાં શરૂઆત કરતાં સાચી દિશા વધુ મહત્વની છે."
અમે ઉભરતા ક્રિકેટર્સ અને તેમના પરિવારોને ક્રિકેટ ડેવલપમેન્ટ વિશે સાચી, વ્યવસ્થિત અને એક્શનેબલ માહિતી આપવા માટે સમર્પિત છીએ.

🏏 10+ વર્ષ ક્રિકેટમાં🎓 BCCI ટુર્નામેન્ટ પ્લેયર📋 ભૂતપૂર્વ સ્ટેટ પ્લેયર🏫 3+ એકેડમી એફિલિએશન
📊 સરખામણી

રોડમૅપ vs એકલા કરો

ફિચરરોડમૅપ વિનારોડમૅપ સાથે ✅
દિશા અને સ્પષ્ટતારેન્ડમ સલાહસ્ટેપ-બાય-સ્ટેપ પ્લાન
ફિટનેસકોઈ સ્ટ્રક્ચર નહીંક્રિકેટ-સ્પેસિફિક ફિટનેસ
ઈક્વિપમેન્ટખોટા ગિયર પર ખર્ચઉંમર-મેચ્ડ ગાઈડ
માઇન્ડસેટકોઈ માર્ગદર્શન નહીંમેન્ટલ ટ્રેનિંગ

ચાલો સાચી કિંમત વિશે વાત કરીએ

📋 સંપૂર્ણ રોડમૅપ (50+ પાનાં)₹2,999
✅ સિલેક્શન પ્રોસેસ ડિકોડર₹1,499
🏏 ઈક્વિપમેન્ટ ગાઈડ₹799
💪 ક્રિકેટ ફિટનેસ પ્રોગ્રામ₹1,499
🧠 માઇન્ડસેટ ટ્રેનિંગ ગાઈડ₹999
કુલ કિંમત₹7,795

તમે ₹7,795 (કુલ કિંમત) ચૂકવતા નથી.
(ઓરીજનલ ખરીદ કિંમત)₹999 પણ નહીં.
માત્ર આજે જ મેળવો 
ખરીદી પર 60% ડિસ્કાઉન્ટ
કુપન કોડ = CR60

⚡ આજે ઓર્ડર કરો
 અને
2 ફ્રી બોનસ મેળવો 🎁

🎁 બોનસ

આજે ઓર્ડર કરો અને 2 ફ્રી બોનસમેળવો

#1
₹799 ની કિંમત

એકેડમી ફાઈન્ડર ચેકલિસ્ટ

10-પોઈન્ટ ચેકલિસ્ટ — કોઈપણ એકેડમીનું મૂલ્યાંકન કરો.

#2
₹999 ની કિંમત

વાલીઓ માટે પ્રશ્નો અને સહાય માર્ગદર્શિકા

પૂર્ણ સવાલ અને જવાબ ચેકલિસ્ટ 

🛡️

અમારી ખાતરી

“ક્રિકેટ વિકાસ માટે સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન દર્શાવી છે.”

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો

સવાલો છે? અમારી પાસે જવાબ છે

મને રોડમૅપ કેવી રીતે મળશે?+

તરત જ! પેમેન્ટ કન્ફર્મ થતાં, તમને ઈમેઈલ પર ડાઉનલોડ લિંક મળશે. 2 મિનિટમાં સંપૂર્ણ પેકેજ ડાઉનલોડ કરો.

શું આ સંપૂર્ણ શિખાઉ માટે યોગ્ય છે?+

ચોક્કસ! રોડમૅપ ઉંમર 8 થી 16 સુધી માર્ગદર્શન આપે છે. સરળ ભાષા.

ક્રિકેટ ન જાણતા પેરેન્ટ્સ સમજશે?+

હા! આ ખાસ પેરેન્ટ્સ માટે ડિઝાઈન કરેલ છે — સરળ ભાષા.

છોકરીઓ આ રોડમૅપ વાપરી શકે?+

હા! પુરુષ અને મહિલા બંને ક્રિકેટ પ્લાન વાપરી શકે છે.

તમારા બાળકની ક્રિકેટ સફર પણ આજથી શરૂ થઈ શકે છે.
સપનું મોટું રાખો.
મહેનત ચાલુ રાખો.
રસ્તો સાચો પસંદ કરો.
📥 ઍક્સેસ

ડિજિટલ પ્રોડક્ટ કેવી રીતે ઍક્સેસ કરવું

📧

ઈમેઈલ ચેક કરો

ડાઉનલોડ લિંક support@pruthvirajonline.in થી આવશે. Spam/Promotions ફોલ્ડર પણ ચેક કરો.

📱

કોઈપણ ડિવાઈસ પર ખોલો

Phone, Tablet, Laptop, Computer — PDF બધે કામ કરે.

♾️

લાઈફટાઈમ ઍક્સેસ

એકવાર ડાઉનલોડ — ગમે ત્યારે વાંચો. કોઈ expiry નથી.

હજુ કોઈ ચિંતા?

જો ખરીદ્યા પછી મારા બાળકનું ક્રિકેટમાં ઈન્ટરેસ્ટ ઓછું થાય?+

બાળકો ઘણીવાર ત્યારે ઈન્ટરેસ્ટ ગુમાવે છે જ્યારે પ્રોગ્રેસ ન દેખાય. આ રોડમૅપ સ્પષ્ટ ગોલ્સ અને દૃશ્યમાન માઈલસ્ટોન આપે.

મદદ જોઈએ? અમે અહીં છીએ

📧 ઈમેઈલ: support@pruthvirajonline.in  | ⏰ 24 કલાકમાં જવાબ

 જો તમે અહીં સુધી વાંચ્યું છે, તો તમે તમારા બાળકના ક્રિકેટ ભવિષ્ય વિશે ઊંડી ચિંતા રાખો છો. એ જ તમને અલગ બનાવે છે. પણ ચિંતા પૂરતી નથી — તમારે પ્લાન જોઈએ. માત્ર ₹399 માં.

₹399 ની વર્તમાન કિંમત લોન્ચ ઓફર છે. ટૂંક સમયમાં ₹999 થશે. કોઈ રિસ્ક નથી.

 તમારા બાળકના ક્રિકેટ સપના સાચા છે. આ રોડમૅપ એ ફાયદો છે.

₹999₹399
આજે જ મેળવો તમારો પ્લાન માત્ર ₹399/- મા

 🏏

તમારા યુવા ક્રિકેટર માટે આગળનું યોગ્ય પગલું શોધો

Cricket Player’s Roadmap

- Batting, Bowling, Fielding, Match-day decisions અને Weekly practice planning માટે સરળ ideas મેળવો.

✓ Skill practice માટે structured guidance
✓ Match situation પ્રમાણે વિચારવાની practice
✓ Practice અને rest ગોઠવવા માટે planner pages

યાદ રાખો:
નાની પ્રગતિ, યોગ્ય દિશા—દરેક દિવસની મહેનતને અર્થ આપે છે.